સુરતના મેયર અને ડે.મેયર તરીકે કોની કરાઇ નિમણૂક? જુઓ વીડિયો

Continues below advertisement
આજે સુરતના મેયર તરીકે ડો. જગદીશ પટેલ અને ડે.મેયર તરીકે નિરવ શાહની નિમણૂક કરવામાં આવી છે. નોંધનીય છે કે, આજે સુરત ઉપરાંત અમદાવાદ અને ભાવનગરમાં પણ નવી બોડીની જાહેરાત કરવામાં આવી છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram