સુરત નીવ હત્યા કેસઃ બારડોલીમાં નીકળી અંતિમયાત્રા, મોટી સંખ્યામાં જોડાયા લોકો, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત: બારડોલીના વણેસા ગામે સગા બાપે જ પોતાના જ દિકરા નિવને મીંઢોળા નદીમાં ફેંકી દીધાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં ફાયરબ્રિગેડને માસૂમ નિવના મૃતદેહને શોધતા 10 દિવસ થયા હતા. બુધવારે મૃતહેદ મળ્યા બાદ સુરત સિવિલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ અંતિમયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ યાત્રામાં માસૂમ નિવના મોતથી આખું ગામ હિબકે ચઢ્યું હતું.
Continues below advertisement