નવા વર્ષની ઉજવણીમાં છાટકા બન્યા સુરતીઓ, પોલીસે આમ દોડાવી દોડાવી ઝૂડ્યા
Continues below advertisement
સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં પણ લોકો નવા વર્ષની ઉજવણી માટે રસ્તા પર નીકળ્યા હતા. પરંતુ 12 વાગ્યા બાદ કેટલાક તોફાનીઓએ હંગામો મચાવ્યો હતો. જોકે, પોલીસે તોફાનીઓએ કાબૂમાં લેવા માટે તોફાનીઓ પર દંડાવાળી કરી હતી.
અહેવાલ અનુસાર, તોફાનીઓએ 12 વાગ્યા બાદ પોલીસ પર પાણીની બોટલ તેમજ મકાઈના ડૂંડા ફેક્યા હતા. જોકે, તોફાનીઓની આ હરકતથી પોલીસ ગુસ્સે ભરાઇ હતી અને તોફાનીઓને જાહેર રસ્તા પર દોડાવી માર્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.