'એ છોકરી દસમામાં હતી ત્યારથી મારે તેની સાથે શારીરિક સંબંધો હતા'

Continues below advertisement
અમદાવાદઃ સુરતમાં ભાજપના નેતા જયંતિ ભાનુશાળી સામે બળાત્કારની ફરિયાદમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. બળાત્કારની ફરિયાદ કરનાર યુવતીનો પૂર્વ પતિ મીડિયા સામે આવ્યો છે અને તેણે દાવો કર્યો છે કે, તેની પૂર્વ પત્નીને 70થી 80 પુરુષો સાથે શારીરિક સંબંધો છે. તેણે જણાવ્યું હતું કે, તેને ધોરણ 10માં ભણતો હતો, ત્યારથી જ આ યુવતી સાથે શારીરિક સંબંધ હતા અને પછી તેની સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્ન પછી પણ તેણે બીજા સાથે સંબંધો ચાલું રાખ્યા હતા. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram