સુરતઃ ઉધનામાં આવેલી સોનલ ઇન્ડસ્ટ્રીઝમાં ત્રણ શખ્સોએ ચલાવી લૂંટ, સામે આવ્યા સીસીટીવી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગઈ કાલે સુરતના ઉધના વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી. ઉધનાની સોનલ ઇન્ડસ્ટ્રીમાં ત્રણ લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.