સુરતઃ બિલ્ડર ભટ્ટે EX MLA નલિન કોટડિયા સહિત કોની સામે પાંચ કરોડનો તોડ કર્યાનો કર્યો દાવો? જુઓ વીડિયો
Continues below advertisement
સુરતઃ સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટ પાસેથી સીબીઆઈના પોલીસ ઈન્સ્પેક્ટર સુનીલ નાયરે રૂ. 5 કરોડનો તોડ કર્યો હોવાની ઘટના ગૃહ રાજ્યમંત્રી સુધી પહોંચતા સીઆઈડી ક્રાઈમને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયાએ અરજી મળી છે અને તપાસ ચાલી રહી છે તેમ જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં અમરેલીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સામે આક્ષેપો કરવામાં આવ્યા છે.
Continues below advertisement