સુરતઃ પગ કપાઈ જતાં સારવાર માટે આવેલા દર્દીને ડોક્ટરો કારમાં બેસાડી ફેંકી આવ્યા, સીસીટીવી આવ્યા સામે

Continues below advertisement
સુરતઃ શહેરની સ્મીમેર હોસ્પિટલની એક માનવતાંને કલંક પહોંચાડે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. સ્મીમેર હોસ્પિટલના રિસેડેન્ટ ડોક્ટરોએ સારવાર માટે આવેલા એક દર્દીને સારવાર આપવાને બદલે કારમાં બેસાડીને રસ્તા પર ફેંકી દીધો હતો. આ ઘટનાના સીસીટીવી એબીપી અસ્મિતા પાસે આવ્યા છે. આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, એક પગ કપાઇ ગયેલો દર્દી આજથી દોઢેક મહિના પહેલા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો. આ બિનવારસી દર્દીની સારવાર કરવાના બદલે ડોક્ટરોએ તેને બહાર ફેંકી દીધો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram