સુરતઃ સિટીલાઇટમાં લુખ્ખાતત્વોએ કરી સામસામે કરી ચપ્પાવાળી, સીસીટીવી આવ્યા સામે

Continues below advertisement
સુરતઃ સિટીલાઇટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી થતાં ભયનો માહોલ છવાયો છે. હીરાપન્ના શોપિંગ મોલમાં પાંચ શખ્સોએ પૈસાની લેતીદેતીમાં આ હુમલો કર્યો હતો. બે જૂથ વચ્ચે જાહેરમાં જ એકબીજા સામે ચપ્પાના ઘા થતાં અફરા-તફરી મચી ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ઉમરા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram