સુરેન્દ્રનગરના BJP સાંસદ ફતેપરા સામે લાગ્યો 1.48 કરોડની છેતરપિંડીનો આક્ષેપ, શું કહે છે અરજકર્તા? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ સુરેન્દ્રનગરના ભાજપના સાંસદ દેવજી ફતેપરા સામે કલોલ કોર્ટે જામીનપાત્ર વોરન્ટ કાઢ્યું
છે. દેવજી ફતેપરા સામે રૂ.1.48 કરોડની છેતરપિંડીનો આક્ષેપ
લાગ્યો છે. તેમની સામે જમીન વેચવાના નામે છેતરપિંડી કર્યાનો આક્ષેપ
છે, જેને કારણે રાજકીય વર્તૂળોમાં ભારે ચર્ચા ઉઠી છે. જિલ્લાના પૂર્વ પ્રમુખ પ્રભાતસિંહ ઠાકોરે ચેક બાઉન્સ થયાનો આક્ષેપ લગાવ્યો છે.