સુરતમાં ઠેર ઠેર હોળીકાનું દહન કરવામાં આવ્યું, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરત: રાજ્યભરમાં લોકોએ આજે હોળીકાનું દહન કરાવમાં આવ્યું હતું. હોળીની પ્રદક્ષિણા કરી લોકોએ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યની કામના માટે પ્રાથના કરી હતી.