જ્યારે કોલેજ સ્ટૂડન્ટ્સની સામે સુષ્મિતા સેને લગાવ્યા ઠુમકા, વીડિયો વાયરલ
Continues below advertisement
સુષ્મિતા સેન પોતાના દિલકશ અંદાજ માટે જાણીતી છે. તે મસ્તીની કોઈપણ તક છોડતી નથી. હાલમાં જ એક કોલેજ ઇવેન્ટમાં તેનો આ અંદજ જોવા મળ્યો. સુષ્મિતા મુંબઈ સ્થિત સેન્ટ એન્ડ્ર્યૂઝ કોલેજના ફેસ્ટમાં પહોંચી હતી. આ દરમિયાન જ્યારે તેની ફિલ્મ મેં હૂ નના ગીત ‘તુમસે મિલકે દિલ કા જો હાલ’ ચાલ્યું તો સુષ્મિતા ખુદને ડાન્સ કરતા રોકી ન શકી.
Continues below advertisement