વેરાવળ: રૂ. 70નાં ટોલ માટે ભાજપના ધારાસભ્યના પુત્રે કરી મારામારી, જુઓ વીડિયો
Continues below advertisement
વેરાવળ: વેરાવળના ડારી ટોલનાકે તાલાલાના ધારાસભ્ય ગોંવિંદભાઈ પરમારના પુત્રને ટોલ ચૂકવવા બાબતે કર્મી સાથે બોલાચાલી બાદ માથાકૂટ થઇ હતી. 13 એપ્રિલે સાંજે 7 વાગ્યેમામાને ઘેરથી પોતાને ગામ જઇ રહ્યા હતા. ત્યારે ડારી ટોલનાકે તેમની જીજે 11 એએસ 8082 નંબરની બોલેરો કારને અટકાવાઇ હતી. જેથી તેમણે ટોલબૂથ પર મારામારી કરી હતી. તેમજ ટોલબૂથ પર તોડફોડ પણ કરી હતી.
Continues below advertisement