તાપીઃ સોનગઢમાં બે કલાકમાં 8 ઇંચ વરસાદ, મીંઢોળા-અંબિકા નદીઓ બે કાંઠે, જુઓ વીડિયો

Continues below advertisement
તાપીઃ જિલ્લામાં ધોધમાર વરસાદને કાણે નદીઓ બે કાંઠે વહી રહી છે. હાલ વ્યારા, વાલોડ અને સોનગઢ પંથકમાં હાલ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે મીંઢોળા અને અંબિકા સાહિતની નદીઓ બે કાંઠે વહી રહી છે.
સોનગઢમાં બે કલાકમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram