Video: નખરાળી આંખોવાળી પ્રિયા પ્રકાશએ ફિલ્મનું ટીઝર કર્યું રિલીઝ, અદાઓ જોઈ ઘાયલ થયા લાખો દિલ
Continues below advertisement
નવી દિલ્હીઃ વેલેન્ટાઈન ડેના આગલા દિવસે પ્રિયા પ્રકાશની ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. આંખ મારીને બધાને દીવાના કરનાર પ્રિયા પ્રકાશ આ વીડિયોમાં એવા અંદાજમાં જોવા મળી જેને જોઈને તમે પણ ઘાલ થઈ જશો.
નવો વીડિયો આવતા જ ચારેબાજુ તેની ચર્ચા થઈ રહી છે. તેમાં પ્રિયા પ્રકાશ ક્લાસરૂમમાં બેઠી ચે અને પહેલા તે ફ્લાઈનિંગ કિસ આપે છે બાદમાં હાથોના ઈશારાથી ગોળી ચલાવે છે.
તે આ ગોળી દ્વારા જે યુવકને ઘાયલ કરવા માગે છે તે તો થઈ જ જાય છે પરંતુ સાથે સાથે વીડિયો જોનારા પણ તેનાથી બચી નથી શક્યા. સોશિયલ મીડિયા દ્વારા ખુદ પ્રિયા પ્રકાશે આ ટીઝર રિલીઝ કર્યું છે. જે લોકો પ્રેમમાં છે તેને પ્રિયાએ વીડિયો સમર્પિત કર્યો છે.