નેટબેન્કિંગ કરો છો? તો સાવધાન, આ રીતે થઇ શકે છે ફ્રોડ, બચવા માટે આ મહત્વના 5 સ્ટેપને કરો ફોલો

Continues below advertisement

બેન્ક ન જવાના ચક્કરમાં જો આપ નેટબેન્કિંગથી ટ્રાન્સિઝકશન કરવાનું પસંદ કરતા હો તો થોડી સાવધાની જરૂરી છે નહિ તો આપને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.  જી હાં, આજકાલ  સિમ સ્વેપ હેકર્સનો નવો પેતરો છે. જેના દ્રારા તે સરળતાથી નેટબેન્ક યુઝર્સને લાખોનો ચૂનો લગાડી શકે છે. કેવી રીતે જાણીએ. શું છે સિમ સ્વૈપ.. હેકર્સ રજીસ્ટર નંબરથી એક નવો નંબર ઇસ્યૂ કરે છે અને તેના પર આવતી બેન્ક ડિટેલ્સની જાણકારી અને ઓટીપી મેળવીને આપનું બેન્ક અકાઉન્ટ ખાલી કરી શકે છે. ICICIબેન્કે હાલ તેમના ગ્રાહકોને આ પ્રકારના ફ્રોડથી બચાવવા માટે એક ગાઇડલાઇન જાહેર કરી છે. આ પ્રકારના ફ્રોડથી બચવા માટે શું કરવું સમજી લો.  આ પ્રકારના ફ્રોડથી બચવા માટે અસલી એન્ટીવાયરસનો ઉપયોગ કરો. જે  એન્ટીવાયરસ આપને અનઆઇટેન્ડીફાઇડ યુઝર્સની ઓળખ  કરીને  આપની ઇન્ફર્મેશન લીક થતી બચાવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram