પોલિટિશિયને મહિલાને કેમ મારી છાતિમાં લાત? પછી શું થયું? વીડિયો વાયરલ
Continues below advertisement
નિજામાબાદઃ તેલંગાણાના નિજામાબાદમાં સત્તાધારી પાર્ટી ટીઆરએસના નેતાએ જમીન વિવાદમાં મહિલાને લાત મારી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો હાલ ભારે વાયરલ થઈ રહ્યો છે. પોલીસનું કહેવું છે કે, પહેલા મહિલાએ આ નેતાને ચપ્પલ માર્યું હતં. ધપલ્લી મંડલના પ્રમુખ આઇ ગોપીને એક મહિલાને લાત મારતાં જોઇ શકાય છે. મહિલાની ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Continues below advertisement