સોનાક્ષી સિન્હાની સામે જ રિયાલિટી શોના જજનું ફાટ્યું પેન્ટ, OOPS મૂવમેન્ટનો વીડિયો થયો વાયરલ

Continues below advertisement
રિયાલિટી શો નચ બલિએના સીઝન-8માં પરફોર્મન્સ દરમિયાન ટેરેન્સનું પેન્ટ ફાટી ગયું, જેના કારણે તે શરમમાં મુકાઈ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શોમાં ટેરેન્સ જજની ભૂમિકામાં છે. સહભાગીની વિનંદી પર તે સ્ટેજ પર ડાન્સ કરવા આવ્યા હતા. એક ડાન્સ સ્ટેપ દરમિયાન 180 ડિગ્રી ફરવા ગયા, ત્યારે જ તેનું પેન્ટ ફાટી ગયું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram