કોલ સેન્ટર કાંડમાં મોટો ખુલાસોઃ થાણે પોલીસે કેસમાંથી નામ હટાવવા માગ્યા 1 કરોડ રૂપિયા, ઓડિયો ક્લિપ આવી સામે

Continues below advertisement
અમદાવાદઃ થાણે કોલ સેન્ટર કાંડમાં એબીપી અસ્મિતાએ મોટો ખુલાસો કર્યો છે. થોણે પોલીસ અધિકારીએ આ કેસમાં સંડોવાયેલા એક કોલ સેન્ટરના માલિકનું નામ હટાવવા માટે એક કરોડ રૂપિયાની માગણી કરી હતી. આ માંગણી કરતી ઓડિયો ક્લિપ એબીપી અસ્મિતા પાસે આવી છે, જેમાં 70 લાખથી 1 કરોડ રૂપિયાની માગણીની વાત થાય છે. આ ઓડિયો ક્લિપમાં ગુજરાતના કોલ સેન્ટરના માલિક હાર્દિક શાહ અને થાણે પોલીસ સ્ટેશનના પીએસઆઇ કક્ષાના અધિકારી અભિજીત ભૂજબળની વાતચીત છે. ઓડિયો ક્લિપમાં સાંભળો તેમની વચ્ચે શું થઈ હતી વાત? કેટલા રૂપિયાની કરી હતી માગણી?(અહેવાલઃ ઉદય રંજન)
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram