ABP News Survey: 9 રાજ્યોની 152 સીટોનો સર્વે, 2014ની તુલનામાં ભાજપને થશે આટલું નુકસાન, જુઓ Video
Continues below advertisement
લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે 15 દિવસ બાકી છે. ત્યારે લોકના મનમાં સવાલ છે કે કેન્દ્રમાં ફરી મોદી સરકાર આવશે કે નહીં. તેનો જવાબ જાણવા માટે એબીપી ન્યૂઝે દરેક રાજ્યમાં સર્વે કરાવી રહ્યું છે.
Continues below advertisement