મહિલાઓ કચરાપેટીને ભગવાન સમજી કરી રહી છે પૂજા, વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં લોકો ભગવાન સાથે વૃક્ષો, પ્રાણીઓ સહીત અનેકની પૂજા કરે છે પરંતુ તમે ક્યારેય કોઇને ડસ્ટબિનની પૂજા કરતા જોયા છે.
તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં મહિલાઓ ડસ્ટબિનની પૂજા કરતી જોવા મળી રહી છે. વીડિયો પ્રમાણે, કેટલીક મહિલાઓ એક મંદિરમાં કાંગારુ જેવા દેખાતા ડસ્ટબનની પૂજા કરી રહી છે. મહિલાઓ ડસ્ટબિનને પૂજા દરમિયાન ફૂલ અને જળ પણ ચઢાવે છે. વીડિયો ક્યાંનો છે તેને લઇને હજુ સુધી કોઇ જાણકારી મળી શકી નથી.