અમેરિકામાં ઈસ્કોન મંદિરમાં થયેલી હોળીની ઉજવણીનો આ વીડિયો જોઈ થઈ જશો દંગ, લાખો લોકોએ જોયો

Continues below advertisement

અમેરિકાના ઉટા રાજ્યના સ્પેનિશ ફોર્કમાં આવેલા ઇસ્કોન મંદિરમાં વિશ્વની સૌથી મોટી હોળી મનાવવામાં આવે છે. અહીં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. અમેરિકામાં તેને ફેસ્ટિવલ ઓફ કલરના નામથી ઓળખવામાં આવે છે. અહીંના શહેર સ્પેનિશ ફોર્કમાં આવેલા ઇસ્કોન મંદિરમાં ઉજવવામાં આવતી હોળીમાં 40 હજારથી વધુ લોકો આવે છે. આયોજનકર્તાના કહેવા પ્રમાણે, હોળી આદ્યાત્મિક તહેવાર છે તેને ધર્મ સાથે કોઇ લેવાદેવા નથી. આ પ્રકારના આયોજનથી બીજા ધર્મના લોકો પણ એકબીજાની નજીક આવે છે અને અહેસાસ થાય છે આપણે એક જ છીએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram