અમદાવાદઃ SG હાઈવે પર આવેલા મોલમાં ત્રણ યુવતીઓએ કરી કપડાની ચોરી, જુઓ LIVE VIDEO
Continues below advertisement
અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા એશિયા હાઇપર માર્ટમાં ત્રણ મહિલાઓ ચોરી કરી હતી. જેના સીસીટીવી સામે આવ્યા છે. સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Continues below advertisement