પાલનપુરઃ ત્રણ યુવકોએ સોશિયલ મીડિયામાં લખ્યું 'આતો રોયલ ક્ષત્રિય બાપુ ', પછી શું થયું? જુઓ વીડિયો

Continues below advertisement
બનાસકાંઠાઃ કોળી યુવકો પર અત્યાચારનો વીડિયો વાયરલ થયો છે. ડીસાના નાની ભાખર ગામના ત્રણ કોળી યુવકોએ ફેસબુક પર રોયલ ક્ષત્રિય બાપુ જેવા લખાણ લખતાં વિવાદ થયો હતો. લોકોના ટોળાએ કોળી યુવકોને જાહેરમાં માફી મંગાવતો વીડિયો વાયરલ થયો છે. રોયલ ક્ષત્રિય બાપુ લખતા યુવકોને જાહેરમાં માફી મંગાવી હતી. માફી મંગાવતા વાયરલ થયેલા વીડિઓથી લોકોમાં રોષની લાગણી ફરી વળી છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram