દિલ્લીની સિટી બસમાં યુવતીએ પાથર્યો ડાન્સનો ઝલવો, Tik Tok Dance video viral
Continues below advertisement
DTC બસમાં યુવતીનો ટીક ટોક ડાન્સનો વીડિયો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. તંત્ર દ્વારા હાલ ડ્રાઇવર અને કંડક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
Continues below advertisement