વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા 182 સભ્યોને આજે કોણ લેવડાવશે ધારાસભ્ય તરીકેના શપથ? જુઓ વીડિયો

Continues below advertisement
આજે વિધાનસભાનું એક દિવસનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. આજે કાર્યકારી અધ્યક્ષ નીમાબેન આચાર્ય વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા 182 સભ્યોને ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવશે. હાલ મોટાભાગના ધારાસભ્યો સ્વર્ણિમ સંકૂલ પહોંચી ગયા છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram