સુરતઃ આસારામ સામેના બળાત્કાર કેસમાં આજે ગાંધીનગર કોર્ટમાં થશે સુનાવણી, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતના આસારામ સામેના બળાત્કાર કેસમાં આજે ગાંધીનગર કોર્ટમાં સુનાવણી થવાની છે. ત્યારે સૌની નજર આ કેસ પર છે. નોંધનીય છે કે, અન્ય એક બળાત્કાર કેસમાં આસારામ જેલમાં બંધ છે.
Continues below advertisement