ગોંડલઃ વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવતા પોલીસમેનનો વીડિયો વાયરલ
Continues below advertisement
ગોંડલઃ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી પૈસા પડાવતાં હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં અમદાવાદથી લઈને જામનગર, પોરબંદર, સોમનાથ સુધી પોતાનું ચાલતું હોવાનું પોલીસમેન રોફ જમાવતો દેખાય છે.
Continues below advertisement