પદ્માવતીના ગીત પર શખીરાનો ‘ઘૂમર’ ડાન્સ, વીડિયો વાયરલ

Continues below advertisement
પદ્માવતીની લઈને વિવાદ એટલો વધી ગયો છે કે ફિલ્મની કોઈ અન્ય વાત પર કોઈનું ધ્યાન નથી જઈ રહ્યું. જોકે આ વિવાદથી તમારું થોડું ધ્યાન હટાવવા માટે એક સોશિયલ મીડિયા પેજે પદ્માવતીનું પ્રથમ ગીત ઘૂમરનું મેશઅપ બનાવ્યું છે. યા મેશઅપ શકીરા અને બીયોન્સના ગીત બ્યૂટીફુલ લાયર પર બનાવવામાં આવ્યું છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ‘ઘૂમર’ ગીતની વાત કરીએ તો દીપિકા પાદુકોણે આ ગીથી જ પદ્માવતીના શૂટિંગની શરૂઆત કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram