અમદાવાદ-મુંબઈ હાઈવે પર ટ્રિપલ અકસ્માત, બે ટ્રક-કાર અકસ્માતમાં શું થયું? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતઃ અમદાવાદ-મુંબઈ હાઈ-વે પર કોસંબા ઓવર-બ્રિજ પાસે બે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ચાર લોકોને ઇજા થઈ હતી. એકની હાલત ગંભીર છે.