અમદાવાદ-મુંબઈ હાઈ-વે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, એકનું મોત, 20થી વધુ ઘાયલ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 May 2018 11:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતઃ અમદાવાદ-મુંબઈ હાઈ-વે પર કોસંબા પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બસ ચાલકનું મોત થયું છે. જ્યારે 20 વધુ મુસાફરોને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડાયા છે.