'તુ ચીજ બડી હૈ મસ્ત મસ્ત' યુવતીના માદક ડાંસનો વીડિયો જોઈ થઈ જશો ખુશ

Continues below advertisement

નવી દિલ્લી:  1994માં આવેલી ફિલ્મ ‘મોહરા’ નું ગીત ‘તુ ચીજ બડી હે મસ્ત મસ્ત’ પર ડાંસ કરતો એક યુવતીનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો યૂટ્યૂબ પર 3 એપ્રિલના અપલોડ કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધીમાં 11,707,136 લોકોએ જોયો છે. ખૂબ જ ઝડપથી આ વીડિયો યુટ્યૂબ પર વાઈરલ થઈ રહ્યો છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram