ફિલ્મના શૂટિંગ દરમિયાન હેલિકોપ્ટરમાંથી 3 એક્ટર્સ, સર્જાઇ કેવી કરુણ દુર્ઘટના? જુઓ વીડિયો

Continues below advertisement
બેંગલુરૂઃ ફિલ્મના ક્લાઇમેક્સના શૂટિંગ દરમિયાન 100 ફૂટની ઉંચાઇએથી હેલિકોપ્ટરમાંથી સ્ટંટ સીન કરવા જતા દુર્ઘટના એક કરુણ દુર્ઘટના સર્જાઇ છે. સ્ટંટ સીન કરવા માટે ત્રણ એક્ટર નદીમાં કુદ્યા હતાં. આ સ્ટંટ દરમિયાન બે એક્ટર નદીમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં બંને એક્ટરના મોત થયા છે. પોલીસ અને રેસ્ક્યુ ટીમ આ એક્ટર્સની તલાશ કરી રહી છે. આ દુર્ઘટના ટિપાગોંડાનાહલ્લી લેકમાં ફિલ્મ 'મસ્તી ગુડી'ના શૂટિંગ દરમિયાન બની હતી. આ ફિલ્મમાં દુનિયા વિજય લીડ રોલમાં છે. સાથે બે સાથી કલાકારો ઉદય અને અનિલ પણ સામેલ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram