કચ્છ : સર્વ શિક્ષા અભિયાન યોજનામાં 54 લાખની ગેરરિતી, એકાઉટન્ટ સહિત બે લોકોની ધરપકડ
Continues below advertisement
કચ્છમાં સરકારની સર્વ શિક્ષા અભિયાન યોજનાની ગ્રાંટની ઉચાપતનો મામલો સામે આવ્યો છે. અકાઉંટટ જેતે સંસ્થાને લાભ આપવાના બદલે બે વર્ષની 54 લાખની રકમ ચાંઉ કરી ગયો છે. આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.
Continues below advertisement