દ્વારકાઃ ભાણવડમાં બે આખલા વચ્ચે લડાઇ, બાઇક ચાલકને પછાડ્યો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં આખલાનો આતંક સામે આવ્યો છે. ભાણવડમાં અવારનવાર આખલાનું યુદ્ધ જોવા મળે છે ત્યારે સ્થાનિક લોકોને જીવના જોખમે ગામમાં નીકળવું પડે છે. આજ રોજ ભાણવડના રણજીતપરા વિસ્તારમાં બે આખલાની લડાઈનો વીડિયો સામે આવ્યો છે. બે બાઇકની ઉપરથી આખલા નીકળ્યા હતા ત્યારે એક બાઇક ચાલક આ બંને બાઇક વચ્ચે ફસાયો હતો અને આ બંને આખલા બાઇક ઉપરથી નીકળી ગયા હતા અને બાઇક ચાલકનો બચાવ થયો હતો.