અમદાવાદઃ આનંદ મેળામાં રાઇડ તૂટતાં બેનાં મોત, પોલીસે શું કહ્યું? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ શહેરના નારોલ સર્કલ પાસે આનંદ મેળામાં ચાંદ તારે નામની રાઇડ તૂટી પડતાં બેના ઘટનાસ્થળે જ મોત થયા છે. રાઇડ પાટા પરથી ઉતરી જતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં સાત લોકોને ઇજા થઈ હતી. એક બાળકીની સ્થિતિ નાજૂક છે. આ અકસ્માતમાં નયનાબેન વસફોડા (ઉં.વ. 24) અને અંકિત ચૌહાણ (ઉં.વ.16)નું મોત થયું છે. પોલીસે મેળાના આયોજકો અને માલિક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Continues below advertisement