રાજકોટઃ લોકોએ લાકડી અને પટ્ટાથી યુવકને જાહેરમાં જ ફટકાર્યો, વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
યુવકને કોઈ કારણોસર બે વ્યક્તિઓ દ્વારા માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લાકડી અને પટ્ટે વડે યુવકને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. જાહેરમાં બનેલી ઘટનાનો વીડિયો કોઈએ મોબાઈલમાં ઉતારી લીધો હતો. વીડિયો ગુજરાતના ક્યા શહેરનો છે તે સામે નથી આવ્યું, પરંતુ વીડિયોમાં કેટલાક લોકો ગુજરાતીમાં વાત કરી રહ્યા હોવાથી આ ઘટના સૌરાષ્ટ્રની હોવાનું માનવામાં આવે છે.