કેદારનાથ-બદરીનાથમાં બે હજાર ગુજરાતીઓ ફસાયા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે કેટલાય પ્રવાસીઓ ફસાઈ ગયા છે. ત્યારે કેદારનાથ-બદરીનાથમાં બે હજાર ગુજરાતીઓ ફસાઇ ગયા છે. જોકે, હાલ તેઓ સુરક્ષિત હોવાના સમાચાર સામે આવ્યા છે.