'યે સંસદ હૈ, મુન્નાભાઈ કા પપ્પી-જપ્પી કા એરિયા નહીં હૈ'
Continues below advertisement
નવી દિલ્લીઃ રાહુલ ગાંધી ચાલુ સંસદમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટતાં ભાજપ સરકારમાં રાજ્યકક્ષા મંત્રી હરસિમરત કૌર બાદલે વિરોધ નોંધાવ્યો હતો અને આ મુન્નાભાઈ કા પપ્પી-જપ્પી એરિયા નથી, તેમ કહ્યુ ંહતું.
Continues below advertisement