યોગી સરકારના ક્યા પ્રધાને ઝાડુથી જાતે પોતાની ઓફિસ સાફ કરી ? જુઓ વિડીયો
Continues below advertisement
લખનઉ: યૂપીમાં યોગી આદિત્યનાથની સરકાર એક્શનમાં છે. પોતાના મંત્રાલયમાં પહોંચ્યા બાદ મંત્રીઓએ પોતાનો એજંડા નક્કી કરી લીધો છે. સ્વચ્છતા મિશનને લઈને માત્ર એક મંત્રીએ પગલા ઉઠાવ્યા, જ્યારે બાકીના મંત્રીઓએ પોતાના કર્મચારીઓને શપથ અપાવી હતી. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યોગીએ પહેલાં જ સરકારી અધિકારીઓ પર પાન-ગુટખા પર પ્રતિબંધ લગાવ્યો છે.
યૂપીમાં જમીન વિકાસ અને જલ સંશાધન રાજ્ય મંત્રી ઉપ્રેંદ્ર તિવારી આજે લખનઉમાં વિધાનસભામાં પોતાની ઓફિસમાં ઝાડૂ લઈને સફાઈ કરતા જોવા મળ્યા હતા. મંત્રીએ જણાવ્યું કે, તેમણે ઝાડૂ એટલા માટે ઉઠાવ્યું કે ઓફિસ શરૂ થઈ ગઈ હોવાં છતાં સફાઈ કરવામાં નથી આવી. સફાઈને લઈને કોઈ કરાર નહીં કરવામાં આવે.