ભાજપના ધારાસભ્યની કારને અકસ્માત, ધારાસભ્યનું મોત, કારની હાલત જોઇ થથરી જશો
Continues below advertisement
સીતાપુર જિલ્લાના નેશનલ હાઇવે નંબર 24 પર ભાજપના ધારાસભ્યની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ધારાસભ્ય લોકેન્દ્રસિંહ સહિત ચાર લોકોના મોત થયા છે. લોકેન્દ્રસિંહ બિઝનૌર જિલ્લાની નૂરપુર વિધાનસભાના ધારાસભ્ય છે.
Continues below advertisement