UP : દલિત કન્યા બની સામૂહિક બળાત્કારનો ભોગ, સંભળાવી આપવીતી, જુઓ વીડિયો
Continues below advertisement
ઉત્તરપ્રદેશના હરદોઇમાં ગેંગરેપનો ભોગ બનેલી દલિત કન્યાએ પોતાની આપવીતી મીડિયા સામે વર્ણવી હતી. પાંચ હવસખોરો છોકરીને તમંચાની અણીએ ઉપાડી ગયા અને તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
Continues below advertisement