વડોદરાઃ ભૂતે મરી જવાનો હુકમ કર્યો ને યુવતીએ જાતને ચાંપી કાંડી, જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરાઃ પાદરામાં 19 વર્ષીય મનિષબેન પઢિયાર નામની પરિણીતાએ જાતે કેરોસિન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ જાતે કાંડી ચાંપી હતી. જોકે, પાડોશીઓએ તેને બચાવી હોસ્પિટલ ખસેડી હતી. યુવતી 70 ટકા દાઝી ગઈ છે અને હાલ સારવાર હેઠળ છે. પરિણીતાનો દાવો છે કે, તેને ભૂતે મરી જવાનો હુકમ કર્યો હોવાથી તેને આ પગલું ભર્યું હતું. પોલીસે પણ ફરિયાદમાં ભૂતનો ઉલ્લેખ કર્યો હોવાનું હાલ સામે આવી રહ્યું છે.
Continues below advertisement