વડોદરાઃ સગીરા સાથે બે દિવસ સુધી યુવકે ગુજાર્યો બળાત્કાર, સાંભળો પીડિતાની જુબાની

Continues below advertisement
વડોદરાઃ ડભોઈના વડજ ગામમાં 15 વર્ષીય સગીરા પર બળાત્કાર કરવાના ગુનામાં 22 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. સગીરાના પિતા ઘરે નહોતા ત્યારે યુવકે સગીરાને ધમકી આપી હતી કે, તેને તાબે નહીં થાય તો ઝેરી દવા પી લેશે. આ પછી સગીરા પર બે દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાની ફરિયાદને આધારે ડભોઈ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram