વડોદરા વિદ્યાર્થી હત્યાઃ આરોપી વિદ્યાર્થીની બેગમાંથી FSLને શું શું મળ્યું? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વડોદરાઃ બરાનપુરાની ભારતી વિદ્યાલયમાં નવમાં ધોરણમાં ભણતા દેવ પારઘીની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. એફએસએલને ઘટનાસ્થળે તપાસમાં સ્કૂલના પાછળના ભાગેથી બે બેગ મળી આવી છે. એક બેગ વિદ્યાર્થીની છે, જેમાંથી પુસ્તકો મળી આવ્યા છે. જ્યારે અન્ય બેગમાંથી મટન કાપવાનો કોયતો, છરી, પંચ, મરચાની ભૂકી અને લોહીવાળો શર્ટ મળી આવ્યો છે.