વડોદરાઃ સ્કૂલમાં દીકરાની હત્યા થતાં પરિવારનો આંક્રદ, દાદી બેભાન થઈ ઢળી પડ્યા, જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરાઃ જિલ્લાના બરાનપુરાની ભારતી વિદ્યાલયમાં નવમાં ધોરણમાં ભણતા દેવ પારઘીની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. અન્ય વિદ્યાર્થી સાથે તકરાર થતાં તેની હત્યા કરી નાંખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. દીકરાની હત્યા થતાં પરિવારે સ્કૂલમાં રોકકડ શરૂ કરી દીધી હતી. બાળકના દાદી પૌત્રના મોતથી એટલા હેબતાઇ ગયા હતા કે, તેઓ ત્યાં જ બેભાન થઈને નીચે પડી ગયા હતા.
Continues below advertisement