વડોદરાઃ પારુલ યુનિ.માં પ્રેમી-પંખીડાની જાહેરમાં કામલીલા, વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વડોદરાઃ પારૂલ યુનિવર્સિટીમાં પ્રેમી યુવક-યુવતીનો અશ્લીલ હરકત કરતો વીડિયો વાઇરલ થયો છે. જેમાં પ્રેમી-પંખીડા કેમ્પસમાં જાહેરમાં ચુંબન કરતા જોવા મળે છે. આ વીડિયો બાદ પારૂલ યુનિવર્સિટીમાં હડકંપ મચી જવા પામ્યો છે.