વડોદરાઃ હત્યાના આરોપીની લોકોએ પોલીસની હાજરીમાં જ કરી ધોલાઇ, જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરાઃ તાંદલજા વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. બે દિવસ અગાઉ પાર્કિંગ મુદ્દે ઝગડો થતો મુસ્લિમ યુવકની છરીનાં ઘા મારી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
Continues below advertisement