વલસાડઃ સ્વામિનારાય મંદિરે દર્શન કરીને પરત ફરેલા દંપતીની ઘરના દરવાજા પાસે જ હત્યા, જુઓ વીડિયો

Continues below advertisement
વલસાડઃ અટક-પારડીની વાકી નદીના પુલ પાસે પતિ-પત્નીની હત્યા કરેલી લાશ તેમના ઘરના આંગણામાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. અને ઘટના સ્થળે પોલીસ કાફલો ધસી આવ્યો હતો. કિરણભાઈ બાબુભાઈ પટેલ અને તેમની પત્ની જાગૃતિબેન બન્ને વલસાડના સ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગ માંથી રાત્રે ૯:૩૦ વાગ્યા પરત પોતાના ઘરે આવતા હતા, તે દરમિયાન તેમના ઘરના ગેટ પાસે બન્નેની કરપીણ હત્યા કરી ત્યાંથી ભાગી છૂટયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બનાવ અંગે ઉચ્ચ અધિકારીઓ અને એસપી પણ પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram