મોરબીમાં મોદીએ પગે પડેલા ભાજપના ક્યા ઉમેદવારને માર્યો ઘૂંબો ? જુઓ વીડિયો

Continues below advertisement
મોરબીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચાર શરૂ કરી દીધો છે. આજે તેમણે મોરબીમાં સભા સંબોધી હતી. સભામાં ઉપસ્થિત વાંકાનેરના ભાજપના ઉમેદવાર જીતુ સોમાણી મોદીને પગે લગતાં મોદીએ તેમણે ધૂંબો માર્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram