ભાજપ સાબિત થયો કરોડરજ્જુ વિનાનોઃ મોદીને ‘ખિસ્સાકાતરૂ’ કહેનારા વરૂણને લીધો પડખામાં, સાંભળો વીડિયો

Continues below advertisement
અમદાવાદઃ ભાજપે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વીનર વરૂણ પટેલને કેસરીયો ખેસ પહેરાવ્યો છે. આ પગલા દ્વારા વરૂણ પટેલ તો તકવાદી સાબિત થયો જ છે પણ ભાજપ પણ કરોડરજ્જુ વિનાનો સાબિત થયો છે. વરૂણ પટેલે હજુ પંદર દિવસ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અત્યંત અપમાનજનક શબ્દો વાપરીને તેમને ‘ખિસ્સાકાતરૂ’ કહ્યા હતા. મોદી માટે સાલ હલકી ભાષા વાપરનારા વરૂણ પટેલે કેવી ભાષા ‘સાહેબ’ માટે વાપરી હતી તેનો વીડિયો સાંભળો. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram